સિંગાપુરની એક સ્કુલના પ્રીંસીપાલે પરિક્ષા પહેલા બાળકોના વાલીઓને એક પત્ર લખ્યો.
આદરણિય વાલીશ્રીઓ ,
તમારા બાળકોની પરિક્ષા શરૂ થવામાં છે. મને ખબર છે કે તમે બધા જ તમારા બાળકો પરિક્ષામાં સારૂ પરિણામ લાવે તે માટે ચીંતાગ્રસ્ત છો.
પરંતુ એક વાત યાદ રાખજો કે જે બાળકો પરિક્ષામાં બેસવાના છે તે બધામાં કઈંને કઈં અલગ ખાસિયતો ભરેલી છે.
આ બાળકોમાં કોઇ કલાકાર છે જેને ગણીતનાં દાખલા આવડવાની જરૂરત નથી.
આ બાળકોમાં કોઇ ઉધ્યોગપતિ થવા સર્જાયેલ છે જેની ઇંગલીશ લીટરેચર કે મોગલ કાળનો ઇતિહાસ જાણવાની જરૂર નથી...
આ બાળકોમાં કોઇ સંગીતકાર પણ છે જેને રસાયણશાસ્ત્ર વિષેની સમજણ બીનજરૂરી છે.
આ બાળકોમાં કોઇ એથેલેટ છે જેને પોતાની ફીજીકલ ફીટનીશની ચીંતા ફીઝીકસ કરતાં વધારે છે..
જો તમારૂ બાળક ખુબ સારા માર્ક લાવે તો તે ધણી સારી વાત છે પરંતુ જો ના લાવી શકે તો તેનો આત્મવિશ્વાસ અને તેનુ સ્વમાન તે ગુમાવી દે તેવું કરશો નહીં, તેમને કહો કોઇ વાંધો નહી આ તો એક પ્રકારની પરિક્ષા છે જે પહેલી અને છેલ્લી નથી,તારે તો ભવિશ્યમાં ઘણુ બધું કરવાનું છે, આમ કહો અને કહેતી વખતે તેમના ચહેરાને નિહાળો જેમાં તમને તમારા બાળકના ચહેરા ઉપર વિજયી સ્મીત દેખાશે.
એક પરિક્ષા અથવા ઓછા માર્ક આવવા તે તેના સ્વપ્ન્નાને ચુર કરવા માટે કે તેની આવડતને નિમ્ન્ન આંકવા માટે પુરતા નથી.
અને એવું જરા પણ માનતા નહીં કે આ દુનિયામાં ડોકટરો અને એંજીનિયરો જ માત્ર સુખી છે , તેના કરતાં પણ અન્ય લોકો ધણા સુખી છે તે આપણે અનુભવી શકીએ છીએ...
સ્નેહાધિન ‘
પ્રિંસીપાલ.

No comments:
Post a Comment